કારતક સુદ આઠમ એટલે કે ગોપાષ્ટમી.
ભગવાની કૃષ્ણની પ્રાણપ્યારી ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ ભગવાન કૃષ્ણની પ્રાણ પ્યારી ગોપાષ્ટમી છે આજના પવિત્ર દિવસે યશોદા માતાએં ભગવાન બાલકૃષ્ણને શૃંગાર કરી પ્રથમવાર ગૌમાતાને ચરાવવા માટે મોકલ્યા હતા. જે પરમાત્માની ચરણરજ માટે સૌ તરસે છે તે સ્વયં પોતે ગૌમાતાની સેવા માટે પથ્થરો અને વન–વગડામાં રખડયા હતા. ગૌમાતાની સીધી સેવા ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચે છે […]






























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































